જ્યાં પણ રહેતા હોઈ એ અને થોડાક પ્રકૃતિ ના સંપર્ક માં આવવાની કોશિશ કરીએ તો નાનપણમાં જે પ્રકૃતિ ની રંગીનીયત હતી એમાં કૈક ઉણપ દેખાય છે....
સવાર ના ચકલીઓ નો ચેહચહાટ હવે સાંભળવા મળે છે!....? નાં
આંગણામાં કબુતરો ચણ ગોતતા હોય એ સુંદર નઝારો છે....? નાં
ક્યાં ગયા એ બધા જે આપડા જીવન સાથે રહેતા લોકો
દુઃખ સાથે કહેવું પડે કે આપડે જે જીવન ની નહીં જરૂર એવી જરૂરિયાતો વધારી...એની અસર અપડા પર તો પડે જ છે જેનો કોઈ એ વિચાર નથી કરતું....
લોકો નું મગજ Productivity, Education, Business, Family, Friends આ બધાથી દુર થઇ ગયું (2-5 હજાર મિત્રો સોશ્યિલ નેટવર્કિંગ પર હોય ને ગર્વ માનતા હોઇએ)... તમારો સમય કેટલો ખાય છે આ બધું...
આના RF signals (રેડીઓ ફ્રીક્વનસી સિગ્નલ્સ) જે ટાવર દ્વારા અથવા તો wifi router દ્વારા તમારા ફોન સુધી આવે છે એ તમારા મગજને સતત તાણ માં રાખે છે અને શરીર પર આડ અસર
હોગ - નેધરલેન્ડ માં 5G ની ટ્રાયલ દરમ્યાન.....
જો આ પક્ષી ઓ પર આટલી અસર થાય તો અપડા કોમળ મગજ હૃદય અને નાના ફૂલ જેવા બાળકો પર શું અસર થતી હશે....
શરીર મગજ અને સમય ની તો પાયમાલી છે જ પણ સંબંધો પણ ત્રાજવામાં તોળાવા લાગ્યા છે.
એક બીજો સવાલ મગજ માં આવે છે શું આ વગર હથિયાર ની લડાઈ છે....? જેમાં આપડા પર હથિયાર વગર  બુદ્ધિજીવી સમાજના લોકોનો હુમલો છે જે આપડી સામાન્ય સમજ બુદ્ધિ નો નાશ કરી રહી છે...?
આ મારો સવાલ છે......

Comments

Popular posts from this blog

ભગા ચારણ