કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજાર માં, વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યપાર માં ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું "શું કીમત છે સંબંધ ની ? " દુકાનદારે કહ્યું : કયો લેશો ? બેટા નો આપું, કે પિતા નો ? બહેન નો, કે ભાઈ નો ? કયો લેશો ? માણસાઈ નો આપું કે પ્રેમ નો આપું ? માં નો આપું કે વિશ્વાસ નો ? કયો આપુ ? બોલો તો ખરા, ચુપચાપ ઉભા છો, કઈક બોલો તો ખરા ... હું એ ડરી ને પૂછ્યું : દોસ્ત નો સંબંધ ? દુકાનદાર ભીની આંખો થી બોલ્યો ... "સંસાર આ સંબંધ પર જ તો ટકેલો છે, માફ કરજો આ સંબંધ બિલકુલ નથી, આનુ કોઈ મુલ્ય લગાવી નથી શક્યુ, પણ જે દિવસે આ વેચાઈ જશે ... એ દિવસે આ સંસાર ઉજ્જડ થઇ જશે" આ રચના મારા સૌ સ્નેહી મિત્રો ને અર્પણ છે... સારૂ છે, પાપણનું *કફન* છે.... નહીંતર આ આંખમાં... ..... ઘણું બધું *દફન* છે...!! ------------------
जो हम सोचते है वह शायद होना नही होता और जो होता है वह सिर्फ ईश्वर की इच्छा के अनुसार ही होता है। ईश्वर वही होने देता है जो हमारे हीत में हो. तो हम क्यों वो ना करे जो ईश्वर को प्यारा हो... नाद ब्रह्म ॐ.
Comments
Post a Comment