જ્યાં પણ રહેતા હોઈ એ અને થોડાક પ્રકૃતિ ના સંપર્ક માં આવવાની કોશિશ કરીએ તો નાનપણમાં જે પ્રકૃતિ ની રંગીનીયત હતી એમાં કૈક ઉણપ દેખાય છે.... સવાર ના ચકલીઓ નો ચેહચહાટ હવે સાંભળવા મળે છે!....? નાં આંગણામાં કબુતરો ચણ ગોતતા હોય એ સુંદર નઝારો છે....? નાં ક્યાં ગયા એ બધા જે આપડા જીવન સાથે રહેતા લોકો દુઃખ સાથે કહેવું પડે કે આપડે જે જીવન ની નહીં જરૂર એવી જરૂરિયાતો વધારી...એની અસર અપડા પર તો પડે જ છે જેનો કોઈ એ વિચાર નથી કરતું.... લોકો નું મગજ Productivity, Education, Business, Family, Friends આ બધાથી દુર થઇ ગયું (2-5 હજાર મિત્રો સોશ્યિલ નેટવર્કિંગ પર હોય ને ગર્વ માનતા હોઇએ)... તમારો સમય કેટલો ખાય છે આ બધું... આના RF signals (રેડીઓ ફ્રીક્વનસી સિગ્નલ્સ) જે ટાવર દ્વારા અથવા તો wifi router દ્વારા તમારા ફોન સુધી આવે છે એ તમારા મગજને સતત તાણ માં રાખે છે અને શરીર પર આડ અસર હોગ - નેધરલેન્ડ માં 5G ની ટ્રાયલ દરમ્યાન..... https://youtu.be/ah8Bpg6ep1k જો આ પક્ષી ઓ પર આટલી અસર થાય તો અપડા કોમળ મગજ હૃદય અને નાના ફૂલ જેવા બાળકો પર શું અસર થતી હશે.... શરીર મગજ અને સમય ની તો પાયમાલી છે જ પણ સ...
Posts
Showing posts from 2018
- Get link
- X
- Other Apps
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi0QW7pPQ-u6I8p93JuCcgn8FoO5m5e4Z0kjwnRKeM99ZLMNjU-A8Mglpv73VldLwlSJRU3WVSOWFnVgc76IjDk3JACxDKfjrSAPd_HOTf_Ey5K56QEEcvtpX3xPVSjbAoHqQ55ntCiDLk/s320/1200px-Simple_gravity_pendulum.svg.png)
"પેંડ્યુંલમ" જેને આપડે લોલક પણ કહીએ છીએ જે પહેલાની ચાવી વાળી ઘડિયાળ માં આવતું. બસ એ 4 ઇંચ ની લંબાઈ વચ્ચે એક છેડે થી બીજા છેડે નિરંતર હલ્યા કરે. શું આ એક જ કામ છે એને જીવન માં? આટલી મોટી યાંત્રિક દુનિયા માં નિરંતર એક જ જગ્યા એ ટીંગાઇ ને 4 ઇંચ ના પરિઘ માં જુમ્યા કરવું. ખબર નહીં લોકો નિરંતર કૈક અલગ અલગ કરવું એ વિચાર તા હોય છે. કઈ રીતે લોકો ની વાહ વાહ ચાહના મેળવવી એજ પ્રયાસ હોય છે જ્યારે આ મૃત લોલક ફક્ત અને ફક્ત એની નક્કી કરેલી સીમાઓ વચ્ચે જ હલતું હોય છે. આ વિચાર શરણી સામાન્ય વ્યક્તિ ઓ ની હોય છે. લોલક ભલે એની નિશ્ચિત કરેલી સીમા ઓ માજ હલતું હોય પણ એની સાથે જોડાયેલું એ ઘડિયાળ નું આખું મશીન ચલાવે છે અને અધૂરા માં પૂરું સમયસર કાંટા ઓ ને પણ કઈ રીતે કેટલું હલવું આગળ વધવું એ તો કરવું પણ એના કાબુ પણ રાખે છે. ઘડિયાળ (સમય) આ દરેક વ્યક્તિ ની સાથે જ છે. આખી માનવજાત શ્રુસ્ટિ અને બ્રહ્માંડ ને પણ કઈ રીતે કેટલું ચાલવું કયે સમયે ચાલવું એનું ભાન કરાવે છે. સૂર્ય ચન્દ્ર વરસાદ ઋતુ ચક્ર પણ સમય સાથે તાલ મેળવી ને ચાલે છે અથવા તો એમ વિચારી એ કે સમય આ બધા પર નિય...
- Get link
- X
- Other Apps
Guru Vs Teacher. Difference between a Guru and a Teacher!!!!!!! 1. A teacher takes responsibility for your growth. A Guru makes you responsible for your growth. 2.A teacher gives you things you do not have and require. A Guru takes away things you have and do not require. 3. A teacher answers your questions. A Guru questions your answers. 4. A teacher requires obedience and discipline from the pupil. A Guru requires trust and humility from the pupil. 5. A teacher clothes you and prepares you for the outer journey. A Guru strips you naked and prepares you for the inner journey. 6. A teacher is a guide on the path. A Guru is a pointer to the way. 7. A teacher sends you on the road to success. A Guru sends you on the road to freedom. 8. A teacher explains the world and its nature to you. A Guru explains yourself and your nature to you. 9. A teacher gives you knowledge and boosts your ego. A Guru takes away your knowledge and punctures your...
- Get link
- X
- Other Apps
रिश्ते अंकुरित होते हैं प्रेम से ! जिंदा रहते हैं संवाद से ! महसूस होते हैं संवेदनाओं से ! जिये जाते हैं दिल से ! मुरझा जाते हैं गलत फहमियों से ! बिखर जाते हैं अंहकार से! और मर जाते हैं शीत-युद्ध से !! ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️ प्यार माँगे है त्याग,प्यार हृदय का राग प्यार ममता का रूप,प्यार है छांव धूप प्यार है एक भक्ति,प्यार न है आसक्ति प्यार जीवन की आशा,प्यार निश्छल परिभाषा प्यार कीर्तन भजन,प्यार हर छन मगन प्यार वात्सल्यता,प्यार निश्छलता प्यार है संगीत,प्यार कीर्ति का गीत
यादे
- Get link
- X
- Other Apps
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEglnvLIJ4XSBeXIX5xONRxdoSp4ycgXtijSSRXAhYlwmhDlOZsTXgKQaqo2OOeLqLVbwOVu-JymT0hjfyzQbX8Jlv5VIZw0fPFtX8EeqN8gHGnT0H7Tst3H8UxnH1wua0p3JIyfiOJM7NI/s320/IMG_20180325_220123.jpg)
सबके कर्ज़े चुका दूँ मरने से पहले, ऐसी मेरी नीयत है; मौत से पहले तू भी बता दे ज़िंदगी, तेरी क्या कीमत है। 🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃 जख्म कहाँ कहाँ से मिले छोड ईन बातों को जिन्दगी तु तो ये बता सफर कितना बाकी है। बस इतना काफी है। 🌿🥀🌿🥀🌿🥀🌿🥀🌿 *વીતી* ગયેલા દિવસો હવે *યાદ* નથી કરવા..... *બાકી* રહેલા દિવસો હવે *બરબાદ* નથી કરવા શુ *મળ્યુ* અને શુ *ગુમાવ્યું* જીવનમાં.... જવાદો ને *યાર* હવે કોઇ *હિસાબ* નથી કરવા. *ફરીયાદ* આપણે શું કરીએ *ઇશ્વરના* દરબારમાં..... ઇશ્વરને પણ *ફરિયાદ* છે આપણા *વ્યવહારમા*
વિશ્વાસ....
- Get link
- X
- Other Apps
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhLuWdKb8NB7ZXME7KLyOOJ9W5Vnfy6HzwXzxo_W1ur7DMFQVMzus7wmjxRzZIHGQ6itpM64gqg3qsW_PLoxwmeD0gdQbzHpJ5xxjPHAsr4BdkYikGRvQs_Ku2cA12e_JUJyAlklknoEU8/s320/hqdefault.jpg)
હેમુ ગઢવી ના જીવન નો સત્ય પ્રસંગ હેમુભાઈ રાજકોટ રેડિયો સ્ટેશન માંથી રેકોર્ડિંગ કરી એક મિત્ર સાથે બહાર નીકળ્યા. મિત્ર એ પૂછ્યું ક્યાં જવું છે હેમુભાઈ એ કહ્યું એસટી સ્ટેન્ડ જઈએ. હેમુભાઈ એટલા સરળ અને કોમળ હતા કે મિત્ર પૂછી ના શક્યો કે એસટી માં ક્યાં જઈશું. એસટી સ્ટેન્ડ પર થોડી વાર રાહ જોઈ અને એ બસ આવી જેમાં સફર કરવા ની હતી. મિત્ર સાથે એ બસ માં ગોઠવાઈ ગયા ટિકિટ લીધી 5-6 કલાક ની સફર પછી એક ગામ માં બસ પહોંચી ત્યાં ઉતરી ગયા એક ભાઈ ખેતર માંથી આવતા હતા એને ખિસ્સામાંનું પોસ્ટ કાર્ડ માંથી વાંચી એક ગામ નું પૂછ્યું તો એ વ્યક્તિ એ કહ્યું 8-10 ગાઉ જટલું છેટું છે ચાલી ને જ જવું પડે. બેવ જણ ચાલવા લાગ્યા... થાકી લોથપોથ થઈ ગયા ત્યારે એક ગામ નો વડલો દેખાયો. મિત્ર એ પૂછ્યું અહીં કોણ છે?... હેમુભાઈ કહે બેન ને મળવા જવું છે. નાનપણ નો મિત્ર હેમુભાઈ ના આખા પરિવાર ને ઓળખે એમ છતાં પૂછી ના શકયો કે અહીં તો કોઈ તમારી બેન નથી રહેતી. ત્યાંજ એક ભાઈ દેખાયા એમને પૂછ્યું કે આ બેન નું ઘર ક્યાં છે તો એ ભાઈ એ ચીંધ્યું. ચાલી ને બેવ ઘર નજીક પહોંચ્યા. ગરીબ ખોરડું આમ તો ઝૂંપડું જ કહેવાય. કાચી દીવાલ ઘાંસ પાન થી છત બન...