*આમ તો ઝહેર ના પારખાં ના કરાય, પરંતુ*


👉પુત્રની પરખ વિવાહ પછી...
👉પુત્રીની પરખ જુવાનીમાં...
👉પતિની પરખ પત્ની ની બિમારી માં...
👉પત્ની ની પરખ પતિ ની ગરીબી માં....
👉મિત્રની પરખ મુસીબતમાં...
👉ભાઈની પરખ લડાઇમાં...
👉બહેનની પરખ મિલકતમાં...
👉દિકરાઓની પરખ તેમના માં-બાપની વૃદ્ધાવસ્થા માં થાય છે એવું કહેવાય છે...

          *નારાયણ ~~ નારાયણ*

Comments

Popular posts from this blog

ભગા ચારણ