જ્યારે જે પણ નેતૃત્વ હેઠળ સરકાર ચાલી રહી હોય...
લોકો ની માનસિકતા મૂંઝારા હેઠળ ના હોય... Economy (વાણિજ્ય) જેટલુ શાંત અને વિસ્તાર તરફ આગળ વધે...ચિંતા... પરિવાર ના ભરણ પોષણ માં આરામ...લોકો માં ભાઈચારો...તહેવારો માં ઉલ્લાસ...સમય પ્રમાણે અને દેશ અને લોકો ની જરૂરત પ્રમાણે Constitution માં બદલાવ...તમે નાગરિક છો એ પુરવાર કરવા મથવું ના પડે તો સમજવું દેશ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે.
જો આથી વિરુદ્ધ હોય તો સુકાન યોગ્ય વ્યક્તિ ના હાથ માં નથી. દેશ નું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે..

Comments
Post a Comment