"झूठी" बात पर जो "वाह" करेंगे
"वही" लोग आपको "तबाह" करेंगे !!
किसी को क्या हासिल होगा..
मुझे याद करने से, दोस्तो..
मैं तो एक आम इंसान हूँ..
और यहाँ तो...
हर किसी को ख़ास की तलाश है..
શ્વાસો શ્વાસ કરતી કૈક લાશો જોઇ
સૂફીયાણી વાતો કરતી કૈક તકલાદી વ્યક્તિ જોઈ
જ્ઞાની પણ અજ્ઞાની ખૂબ વ્યક્તિ ઓ પણ જોઈ
દરેક વાતે ખોટું બોલતી અનેક સચ્ચાઈ જોઇ
દૂર રહો ઓ સ્વાર્થી દંભી અસંખ્ય વ્યક્તિત્વ વાળા લોકો
ના દંભ છે ના ગુમાન છે સામાન્ય છુ સામાન્ય રહીશ ના તમારા જેવો થયો ના તમારા જેવો થઇસ એટલે જ
હું કંઈજ નથી પણ સર્વસ્વ છુ.

Comments
Post a Comment