Posts

Showing posts from November, 2017

ભગા ચારણ

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી હે મનાવી લેજો રે હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લેજો જી મથુરાના રાજા થ્યા છો ગોવાળોને ભૂલી ગ્યા છો માનીતી ને ભૂલી ગ્યા છો એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો જી એકવાર ગોકૂળ આવો માતાજી ને મ્હોં લેખાવો ગાયો ને હંભારી જાઓ રે હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લેજો જી મારા વ્હાલાને વઢીને કે’જો જી વ્હાલાની મરજીમાં રહેશું જે કહેશે તે લાવી દેશું કુબજા ને પટરાણી કેશું રે એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો જી તમે છો ભક્તોના તારણ એવી અમને હૈયા ધારણ હે ગુણ ગાય ભગો ચારણ એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો જી સરખી સાહેલી સાથે કાગળ લખ્યો મારા હાથે વાંચ્યો નહીં મારા નાથે એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો રે મથુરાને મારગ જાતા લૂંટી તમે માખણ ખાતા તોડ્યા કેમ જુના નાતા રે એ ઓધવજી મા...
ભાગવું હતું આજ જગત થી ઘણું દુર, અધવચ્ચે તારા હાથે પકડાય જાઉં છું. આગળ પાછળ કોઈ નથી તારું કે મારું, બંધ આંખે છતાં કેમ શરમાય જાઉં છું? મહેક હતી ઘણી મારી અંદર હજુ સુધી, સાંજ પડે ને ફૂલ સમ કરમાય જાઉં છું. મને ભ્રમિત કરવાનો કર્યો ઘણો પ્રયાસ, “પ્રશાંત” હું તારા કાજે ભરમાય જાઉં છું. ઝુલ્ફો તમારી સરખી કરતા બસ કરતા તમને જ નીરખી રહ્યા ના મળ્યો સમય તમને   રસ્તા ના પાટિયા વાંચવા માંથી. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
મારા પર વિતી છે જે વાત કહું કોને? યાદો માં વિતી છે એ રાત કહું કોને? હું પણ જાણું છું તારી વેદના વાલમ, હતી મારી શું ત્યારે હાલાત કહું કોને? એક અશ્રુમાં વિતી તારી વિદાય કદાચ, હાસ્યમાં પછી મળી જે માત કહું કોને? છોડી નથી ગયી તને જરા પણ વાલમ, અંતરમાં બેસાડ્યો જન્મ સાત કહું કોને? તરફડતો રહ્યો હું તારા વિરહમાં કાયમ, હૈયું ખોલી મળવું આજની રાત કહું કોને. 💕💕💕💕💕💕💕💕💕 સદીઓ થી એવુજ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 સર્વસ્વ જેની સામે દીધું ધરી એનેજ કોઈ જરૂર નથી મારી નથી કોઈ મહેચ્છા મબલખ સંપદાની મહેચા એટલીજ કે મારી પાસે રહે માહી... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 जिन्दगी एक प्रतिध्वनि है, सब कुछ वापस आजाता है , अच्छा, बुरा,झूठ,सच , अतः दुनिया को आप सबसे अच्छा देनेका प्रयास करें और निश्चित ही सबसे अच्छा आपके पास वापस आएगा. 💮💮💮💮💮💮💮💮💮 ચાલ, ચાલી નીકળીયે હું ને તું, એકબીજામાં ભળીયે હું ને તું. પ્રેમથી ભીડાય જાશું બાથ માં, છેક ભીતર ઓગળીયે હું ને તું. પ્રેમનો વરસાદ પડતો આભથી, આજ ભીજાશું ફળીયે હું ને તું. ચોઘ...
एक छोटासे गाँव में दो मित्र रहते थे. एक बनिया था दूसरा ब्राह्मण.  बचपन से साथ मे खेल कूद के बड़े हो गए और व्यवसाय में लग गए । ब्राह्मण शिक्षक बना और बनिया उसके पिता की किराने की दुकान में बैठना चालू किया. समय बीतता गया दोनो की शादी हो गई. कभी कभार मिल लेते थे. एक दिन सुबह की बात है. ब्राह्मण मित्र उसके मित्र के घर गया. दुकान पे जाने का समय था बनिया तैयार होके दुकान के लिए निकल ही रहा था पर मित्र को देख कर मुस्कुरा के खुद के बाजू में जुले पे बिठाया और उसने पत्नी को जल पान लाने के लिए कहा. सुख दुःख की बाते करने लगे. बनिया मित्र चतुर था अचानक मित्र को आया देख कर जरूर कोई बात होगी ये समझ गया था. चाय पीने के बाद अपने मित्र को पूछा कोई और बात है तो बताओ. बनिये की पत्नी भी वही सामने बैठी थी. ब्राह्मण मित्र ने आने की वजह बताई.... बेटी की शादी है और कुछ पैसे कम पड़ रहे है...शायद पांच सात हजार का इंतज़ाम हो जाय तो... यह सुनकर बनिये मित्र ने उसकी पत्नी को घर मे से दस हजार रुपये लाने को कहा... दस हजार जेब मे रख कर ब्राह्मण मित्र के मुह पर सुखद भाव लेके निकल गया...उसके जाने के बाद बनिये म...
💥 *વાત નાની પણ દિલ અને દિમાગ ને હલાવી દેશે....* *એક હોશિયાર ચાટ વાળો...* એક ચાટ વાળો હતો. જયારે પણ ચાટ ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ચાટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ. એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ. નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો. મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી? અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે. એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ. તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન. તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવ...
🍁🍁🍁 *ચાલને ફરી પાછા મળીએ* થાક ઉતરી ગયો હોય તો,    આ અલ્પિવરામને ખસેડીયે સફર હજુ લાંબી છે,    પછી નહી પહોંચીએ લાગણી પર ચડેલી ધૂળને,    આંસુઓથી લૂછીએ ફરી એજ મસ્તી તોફાનના,    હિંચકા પર ઝૂલીએ મનભેદને નેવૈ મૂકી,    મનમેળને સ્વીકારીએ એકબીજાની ભૂલને,    સ્નેહની હૂંફથી સૂધારીઐ વટે ચડેલી વાતને,    વ્હાલથી વધાવીએ ચાલને ફરી પાછા મળીએ,  *જિંદગી....* 🌾🌾🌾
Whatsapp પર આવે લો મેસેજ છે. સુંદર લાગ્યો તો અહીં મુક્યો. આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યું છે. કિનારીએ ટોચાં પડેલી ફૂટપટ્ટી, ને એની ઉપર ઇતરાતુ કોણમાપક મળ્યુ છે. સંચાની કેદમાં ફસાએલી પેન્સિલ, ને ધોળુ ઘસાયેલું સુગંધિદાર રબર મળ્યુ છે. આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યુ છે. પીળા પડી ગયેલા પાનાવાળી નોંધપોથી, ને એમાં સાચવેલો પેન્સિલનો છોલ કિનારીઓ ઉખડી ગયેલી પાટી, અને રંગબેરંગી ચોકનુ એક બાક્સ પણ મળ્યુ છે. આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે. કાંચની ઘસાએલી એક બરણીમાં લખોટીઓ, ને એમાં મારો સફેદ મોટો કંચો મળ્યો છે. ચિરાયેલો લાલ દડો, તત્ત્ડીઓ ભમરડો અને બિલ્લા વળી જાળનુ ગૂંચડુય મળ્યુ છે. આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે. એક જોડી મોજાં, કાણાંવાળી બુઢીયા ટોપી અને સફેદ સ્વટેર જે હવે પીળુ થઈ ગયુ છે. વર્તમાનના અનુભવે જે વારંવાર જોતો હતો, એ રમણીય નાદાન સ્વપ્નુ મળ્યુ છે. આજે માળિયેથી એક ઘરડુ દફતર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે....

Image
No matter where it's found, who made it, and how ancient or recent, a Hindu temple is a reminder that beauty must not vanish from the world. You will always be in my Heart and on my Head. Me is your Creation always miniature in your feet. Always aspire for a thing which endures for ever and which never changes and fades. That thing is Absolute Soul, your Own Self.
કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજાર માં, વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યપાર માં ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું "શું કીમત છે સંબંધ ની ? " દુકાનદારે કહ્યું : કયો લેશો ? બેટા નો આપું, કે પિતા નો ? બહેન નો, કે ભાઈ નો ? કયો લેશો ? માણસાઈ નો આપું કે પ્રેમ નો આપું ? માં નો આપું કે વિશ્વાસ નો ? કયો આપુ ? બોલો તો ખરા, ચુપચાપ ઉભા છો, કઈક બોલો તો ખરા ... હું એ ડરી ને પૂછ્યું : દોસ્ત નો સંબંધ ? દુકાનદાર ભીની આંખો થી બોલ્યો ... "સંસાર આ સંબંધ પર જ તો ટકેલો છે, માફ કરજો આ સંબંધ બિલકુલ નથી, આનુ કોઈ મુલ્ય લગાવી નથી શક્યુ, પણ જે દિવસે આ વેચાઈ જશે ... એ દિવસે આ સંસાર ઉજ્જડ થઇ જશે" આ રચના મારા સૌ સ્નેહી મિત્રો ને અર્પણ છે...  સારૂ છે, પાપણનું *કફન* છે.... નહીંતર આ આંખમાં... ..... ઘણું બધું *દફન* છે...!! ------------------
*અરે વાંચો તો ખરા મઝા આવશે..* (1) 🌿 મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. 🍀 (2) 🌿 માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ? એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે. 🍀 (3) 🌿 અદભુત છે ને...... "દિવસ" બદલાય છે... ને એ પણ "અડધી  રાતે". 🍀 (4) 🌿 જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ જાય છે. 🍀 (5) 🌿 એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર...... ગોપીઓ પણ નહિ આવે રાસ વગર....... જગત માં બનવું છે બધા ને રામ....પણ... વનવાસ વગર. 🍀 (6) 🌿 એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. કેમ કરી ભૂલાવી દેશો... આખે આખો જણ. 🍀 (7) 🌿 એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું... સાહેબ.... જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો... 🍀 (8) 🌿 આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો સુધરી જાય. 🍀 (9) 🌿 શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો, માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથ. 🍀 (10) 🌿 હ્...
वातावरण को कलुषित भी हम ही करते है और शुद्धि के लिए हवन भी हम ही करते है. क्या जरूरत है बहोत सारे मित्रो की.. बस कुछ गिने चुने हो जो ना हमे गुड मॉर्निंग का मेसेज भेजे या हमारी पोस्ट को लाइक या डिसलाइक करे.. मगर ऐसे मित्र चाहिए जो हमारी आवाज से, आंख में आंखे डाले और नमी देख के कहे कहाँ अटक गए मैं हुँ साथ मे.. आज के जमाने ये  जूठी मायावी दुनिया बस रही है.. ये आगे कहाँ जाएगी. दिखावा कुछ भी नही काम करता सिर्फ और सिर्फ सच्चाई और नेक दिल ही जीवन को अच्छे जीवन को आगे ले जाता है. आज तो हम खुश है कल भी खुश रहना है ये हमारे हाथ मे हमारी सोच में हमारे कर्म के आधीन है. आज के अच्छे कर्म और सोच आने वाली कल की सुबह को भी अच्छी बनाएगा. कल का कल दिखेंगे ये सोच नही चलती. हिमालय को भी कुछ चढ़ाई के बाद सरल रास्ता रखना पड़ता है तो क्यों न वैसा जीवन को भी बनाये.