ભાગવું હતું આજ જગત થી ઘણું દુર,


અધવચ્ચે તારા હાથે પકડાય જાઉં છું.



આગળ પાછળ કોઈ નથી તારું કે મારું,


બંધ આંખે છતાં કેમ શરમાય જાઉં છું?



મહેક હતી ઘણી મારી અંદર હજુ સુધી,


સાંજ પડે ને ફૂલ સમ કરમાય જાઉં છું.



મને ભ્રમિત કરવાનો કર્યો ઘણો પ્રયાસ,


“પ્રશાંત” હું તારા કાજે ભરમાય જાઉં છું.




ઝુલ્ફો તમારી સરખી કરતા બસ કરતા

તમને જ નીરખી રહ્યા

ના મળ્યો સમય તમને 

 રસ્તા ના પાટિયા વાંચવા માંથી.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷









Comments

Popular posts from this blog

ભગા ચારણ