Posts

જ્યાં પણ રહેતા હોઈ એ અને થોડાક પ્રકૃતિ ના સંપર્ક માં આવવાની કોશિશ કરીએ તો નાનપણમાં જે પ્રકૃતિ ની રંગીનીયત હતી એમાં કૈક ઉણપ દેખાય છે.... સવાર ના ચકલીઓ નો ચેહચહાટ હવે સાંભળવા મળે છે!....? નાં આંગણામાં કબુતરો ચણ ગોતતા હોય એ સુંદર નઝારો છે....? નાં ક્યાં ગયા એ બધા જે આપડા જીવન સાથે રહેતા લોકો દુઃખ સાથે કહેવું પડે કે આપડે જે જીવન ની નહીં જરૂર એવી જરૂરિયાતો વધારી...એની અસર અપડા પર તો પડે જ છે જેનો કોઈ એ વિચાર નથી કરતું.... લોકો નું મગજ Productivity, Education, Business, Family, Friends આ બધાથી દુર થઇ ગયું (2-5 હજાર મિત્રો સોશ્યિલ નેટવર્કિંગ પર હોય ને ગર્વ માનતા હોઇએ)... તમારો સમય કેટલો ખાય છે આ બધું... આના RF signals (રેડીઓ ફ્રીક્વનસી સિગ્નલ્સ) જે ટાવર દ્વારા અથવા તો wifi router દ્વારા તમારા ફોન સુધી આવે છે એ તમારા મગજને સતત તાણ માં રાખે છે અને શરીર પર આડ અસર હોગ - નેધરલેન્ડ માં 5G ની ટ્રાયલ દરમ્યાન..... https://youtu.be/ah8Bpg6ep1k જો આ પક્ષી ઓ પર આટલી અસર થાય તો અપડા કોમળ મગજ હૃદય અને નાના ફૂલ જેવા બાળકો પર શું અસર થતી હશે.... શરીર મગજ અને સમય ની તો પાયમાલી છે જ પણ સ...
Image
"પેંડ્યુંલમ" જેને આપડે લોલક પણ કહીએ છીએ જે પહેલાની ચાવી વાળી ઘડિયાળ માં આવતું. બસ એ 4 ઇંચ ની લંબાઈ વચ્ચે એક છેડે થી બીજા છેડે નિરંતર હલ્યા કરે. શું આ એક જ કામ છે એને જીવન માં? આટલી મોટી યાંત્રિક દુનિયા માં નિરંતર એક જ જગ્યા એ ટીંગાઇ ને 4 ઇંચ ના પરિઘ માં જુમ્યા કરવું. ખબર નહીં લોકો નિરંતર કૈક અલગ અલગ કરવું એ વિચાર તા હોય છે. કઈ રીતે લોકો ની વાહ વાહ ચાહના મેળવવી એજ પ્રયાસ હોય છે જ્યારે આ મૃત લોલક ફક્ત અને ફક્ત એની નક્કી કરેલી સીમાઓ વચ્ચે જ હલતું હોય છે.           આ વિચાર શરણી સામાન્ય વ્યક્તિ ઓ ની હોય છે. લોલક ભલે એની નિશ્ચિત કરેલી સીમા ઓ માજ હલતું હોય પણ એની સાથે જોડાયેલું એ ઘડિયાળ નું આખું મશીન ચલાવે છે અને અધૂરા માં પૂરું સમયસર કાંટા ઓ ને પણ કઈ રીતે કેટલું હલવું આગળ વધવું એ તો કરવું પણ એના કાબુ પણ રાખે છે. ઘડિયાળ (સમય) આ દરેક વ્યક્તિ ની સાથે જ છે. આખી માનવજાત શ્રુસ્ટિ અને બ્રહ્માંડ ને પણ કઈ રીતે કેટલું ચાલવું કયે સમયે ચાલવું એનું ભાન કરાવે છે. સૂર્ય ચન્દ્ર વરસાદ ઋતુ ચક્ર પણ સમય સાથે તાલ મેળવી ને ચાલે છે અથવા તો એમ વિચારી એ કે સમય આ બધા પર નિય...
    ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः । वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि॥      ॐ शान्तिः शान्तिः शान्तिः ॥   🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
      Guru Vs Teacher. Difference between a Guru and a Teacher!!!!!!! 1. A teacher takes responsibility for your growth. A Guru makes you responsible for your growth. 2.A teacher gives you things you do not have and require. A Guru takes away things you have and do not require. 3. A teacher answers your questions. A Guru questions your answers. 4. A teacher requires obedience and discipline from the pupil. A Guru requires trust and humility from the pupil. 5. A teacher clothes you and prepares you for the outer journey. A Guru strips you naked and prepares you for the inner journey. 6. A teacher is a guide on the path. A Guru is a pointer to the way. 7. A teacher sends you on the road to success. A Guru sends you on the road to freedom. 8. A teacher explains the world and its nature to you. A Guru explains yourself and your nature to you. 9. A teacher gives you knowledge and boosts your ego. A Guru takes away your knowledge and punctures your...
શબ્દો વચ્ચે ની ખાલી જગ્યા જે વાંચી શકે મૌન માં પણ મન ના ભાવ સમજી શકે જોજનો દૂર બેસી ને પણ તમને સમજી શકે          બસ એજ સ્નેહી 🌹
रिश्ते अंकुरित होते हैं प्रेम से !        जिंदा रहते हैं संवाद से ! महसूस होते हैं संवेदनाओं से !         जिये जाते हैं दिल से ! मुरझा जाते हैं गलत फहमियों से !         बिखर जाते हैं अंहकार से! और मर जाते हैं शीत-युद्ध से !!              ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️   प्यार माँगे है त्याग,प्यार हृदय का राग    प्यार ममता का रूप,प्यार है छांव धूप  प्यार है एक भक्ति,प्यार न है आसक्ति    प्यार जीवन की आशा,प्यार निश्छल परिभाषा  प्यार कीर्तन भजन,प्यार हर छन मगन    प्यार वात्सल्यता,प्यार निश्छलता   प्यार है संगीत,प्यार कीर्ति का गीत   

यादे

Image
सबके कर्ज़े चुका दूँ मरने से पहले, ऐसी मेरी नीयत है;  मौत से पहले तू भी बता दे ज़िंदगी, तेरी क्या कीमत है। 🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃 जख्म कहाँ कहाँ से मिले छोड ईन बातों को जिन्दगी तु तो ये बता सफर कितना बाकी है।  बस इतना काफी है। 🌿🥀🌿🥀🌿🥀🌿🥀🌿     *વીતી* ગયેલા દિવસો હવે         *યાદ* નથી કરવા..... *બાકી* રહેલા દિવસો હવે         *બરબાદ* નથી કરવા      શુ *મળ્યુ* અને શુ *ગુમાવ્યું*         જીવનમાં.... જવાદો ને *યાર* હવે કોઇ         *હિસાબ* નથી કરવા. *ફરીયાદ* આપણે શું કરીએ         *ઇશ્વરના* દરબારમાં.....  ઇશ્વરને પણ *ફરિયાદ* છે         આપણા *વ્યવહારમા*          

વિશ્વાસ....

Image
હેમુ ગઢવી ના જીવન નો સત્ય પ્રસંગ હેમુભાઈ રાજકોટ રેડિયો સ્ટેશન માંથી રેકોર્ડિંગ કરી એક મિત્ર સાથે બહાર નીકળ્યા. મિત્ર એ પૂછ્યું ક્યાં જવું છે હેમુભાઈ એ કહ્યું એસટી સ્ટેન્ડ જઈએ. હેમુભાઈ એટલા સરળ અને કોમળ હતા કે મિત્ર પૂછી ના શક્યો કે એસટી માં ક્યાં જઈશું. એસટી સ્ટેન્ડ પર થોડી વાર રાહ જોઈ અને એ બસ આવી જેમાં સફર કરવા ની હતી. મિત્ર સાથે એ બસ માં ગોઠવાઈ ગયા ટિકિટ લીધી 5-6 કલાક ની સફર પછી એક ગામ માં બસ પહોંચી ત્યાં ઉતરી ગયા એક ભાઈ ખેતર માંથી આવતા હતા એને ખિસ્સામાંનું પોસ્ટ કાર્ડ માંથી વાંચી  એક ગામ નું પૂછ્યું તો એ વ્યક્તિ એ કહ્યું 8-10 ગાઉ જટલું છેટું છે ચાલી ને જ જવું પડે. બેવ જણ ચાલવા લાગ્યા... થાકી લોથપોથ થઈ ગયા ત્યારે એક ગામ નો વડલો દેખાયો. મિત્ર એ પૂછ્યું અહીં કોણ છે?... હેમુભાઈ કહે બેન ને મળવા જવું છે. નાનપણ નો મિત્ર હેમુભાઈ ના આખા પરિવાર ને ઓળખે એમ છતાં પૂછી ના શકયો કે અહીં તો કોઈ તમારી બેન નથી રહેતી. ત્યાંજ એક ભાઈ દેખાયા એમને પૂછ્યું કે આ બેન નું ઘર ક્યાં છે તો એ ભાઈ એ ચીંધ્યું. ચાલી ને બેવ ઘર નજીક પહોંચ્યા. ગરીબ ખોરડું આમ તો ઝૂંપડું જ કહેવાય. કાચી દીવાલ ઘાંસ પાન થી છત બન...

દિલ માં થી

તુ મિનિટનો કાટો બનજે ..અને હું કલાકનો... સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા..... ત્યારે, સમય આપણા વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે..... ~...

चलो एक बार फिर से अजनबी बनजाय...🌹

Image
इन दुनिया में दो ‘पौधे’ ऐसे हैं जो कभी मुरझाते नहीं और अगर जो मुरझा गए तो उसका कोई इलाज नहीं पहला ‘नि:स्वार्थ प्रेम’और दूसरा -‘अटूट विश्वास’. तन की खूबसूरती एक भ्रम है, पर सबसे खूबसूरत आपकी वाणी है, चाहे तो दिल जीत ले, चाहे तो दिल चीर दे.. जाती, बंधन, समाज, उँच, नीच, अमीर, गरीब, जब तक ये शब्द जिंदा है, हम आजाद नहीं है.. आसमान में उड़ने वाले जरा ये खबर भी रख....!! जन्नत पहुँचने का रास्ता मिट्टी से ही गुजरता है....!! जिन्दगी में दो चीजें ख़ास है एक वक्त और दूसरा प्यार, वक्त किसी का नहीं होता और प्यार हर किसी से नहीं होता !! बोल मीठे न होतो हिचकियाँ भी नहीं आती कीमती मोबाइल पर घंटियाँ भी नहीं आती घर बड़ा हो या छोटा पर मिठास न हो तो इन्सान क्या चीटियाँ भी नहीं आती. ये भी एक दुआ है खुदा से, किसीका दिल न दुखे मेरी वजह से, ए खुदा कर दे कुछ एसी इनायत मुझ पे, की खुशियाँ ही मिले सबको मेरी वजह से !! मुस्कान" और "मदद" ये दोनों ऐसे इत्र है जिन्हें जितना अधिक दूसरो पर छिड़केंगे उतना ही अधिक सुगंध आपके अन्दर आयेगी. ‘सब्र’ और ‘सच्चाई’ एक ऐसी सवारी है…..ज...

ભગા ચારણ

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી હે મનાવી લેજો રે હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લેજો જી મથુરાના રાજા થ્યા છો ગોવાળોને ભૂલી ગ્યા છો માનીતી ને ભૂલી ગ્યા છો એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો જી એકવાર ગોકૂળ આવો માતાજી ને મ્હોં લેખાવો ગાયો ને હંભારી જાઓ રે હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લેજો જી મારા વ્હાલાને વઢીને કે’જો જી વ્હાલાની મરજીમાં રહેશું જે કહેશે તે લાવી દેશું કુબજા ને પટરાણી કેશું રે એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો જી તમે છો ભક્તોના તારણ એવી અમને હૈયા ધારણ હે ગુણ ગાય ભગો ચારણ એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો જી સરખી સાહેલી સાથે કાગળ લખ્યો મારા હાથે વાંચ્યો નહીં મારા નાથે એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો રે મથુરાને મારગ જાતા લૂંટી તમે માખણ ખાતા તોડ્યા કેમ જુના નાતા રે એ ઓધવજી મા...
ભાગવું હતું આજ જગત થી ઘણું દુર, અધવચ્ચે તારા હાથે પકડાય જાઉં છું. આગળ પાછળ કોઈ નથી તારું કે મારું, બંધ આંખે છતાં કેમ શરમાય જાઉં છું? મહેક હતી ઘણી મારી અંદર હજુ સુધી, સાંજ પડે ને ફૂલ સમ કરમાય જાઉં છું. મને ભ્રમિત કરવાનો કર્યો ઘણો પ્રયાસ, “પ્રશાંત” હું તારા કાજે ભરમાય જાઉં છું. ઝુલ્ફો તમારી સરખી કરતા બસ કરતા તમને જ નીરખી રહ્યા ના મળ્યો સમય તમને   રસ્તા ના પાટિયા વાંચવા માંથી. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
મારા પર વિતી છે જે વાત કહું કોને? યાદો માં વિતી છે એ રાત કહું કોને? હું પણ જાણું છું તારી વેદના વાલમ, હતી મારી શું ત્યારે હાલાત કહું કોને? એક અશ્રુમાં વિતી તારી વિદાય કદાચ, હાસ્યમાં પછી મળી જે માત કહું કોને? છોડી નથી ગયી તને જરા પણ વાલમ, અંતરમાં બેસાડ્યો જન્મ સાત કહું કોને? તરફડતો રહ્યો હું તારા વિરહમાં કાયમ, હૈયું ખોલી મળવું આજની રાત કહું કોને. 💕💕💕💕💕💕💕💕💕 સદીઓ થી એવુજ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 સર્વસ્વ જેની સામે દીધું ધરી એનેજ કોઈ જરૂર નથી મારી નથી કોઈ મહેચ્છા મબલખ સંપદાની મહેચા એટલીજ કે મારી પાસે રહે માહી... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 जिन्दगी एक प्रतिध्वनि है, सब कुछ वापस आजाता है , अच्छा, बुरा,झूठ,सच , अतः दुनिया को आप सबसे अच्छा देनेका प्रयास करें और निश्चित ही सबसे अच्छा आपके पास वापस आएगा. 💮💮💮💮💮💮💮💮💮 ચાલ, ચાલી નીકળીયે હું ને તું, એકબીજામાં ભળીયે હું ને તું. પ્રેમથી ભીડાય જાશું બાથ માં, છેક ભીતર ઓગળીયે હું ને તું. પ્રેમનો વરસાદ પડતો આભથી, આજ ભીજાશું ફળીયે હું ને તું. ચોઘ...
एक छोटासे गाँव में दो मित्र रहते थे. एक बनिया था दूसरा ब्राह्मण.  बचपन से साथ मे खेल कूद के बड़े हो गए और व्यवसाय में लग गए । ब्राह्मण शिक्षक बना और बनिया उसके पिता की किराने की दुकान में बैठना चालू किया. समय बीतता गया दोनो की शादी हो गई. कभी कभार मिल लेते थे. एक दिन सुबह की बात है. ब्राह्मण मित्र उसके मित्र के घर गया. दुकान पे जाने का समय था बनिया तैयार होके दुकान के लिए निकल ही रहा था पर मित्र को देख कर मुस्कुरा के खुद के बाजू में जुले पे बिठाया और उसने पत्नी को जल पान लाने के लिए कहा. सुख दुःख की बाते करने लगे. बनिया मित्र चतुर था अचानक मित्र को आया देख कर जरूर कोई बात होगी ये समझ गया था. चाय पीने के बाद अपने मित्र को पूछा कोई और बात है तो बताओ. बनिये की पत्नी भी वही सामने बैठी थी. ब्राह्मण मित्र ने आने की वजह बताई.... बेटी की शादी है और कुछ पैसे कम पड़ रहे है...शायद पांच सात हजार का इंतज़ाम हो जाय तो... यह सुनकर बनिये मित्र ने उसकी पत्नी को घर मे से दस हजार रुपये लाने को कहा... दस हजार जेब मे रख कर ब्राह्मण मित्र के मुह पर सुखद भाव लेके निकल गया...उसके जाने के बाद बनिये म...
💥 *વાત નાની પણ દિલ અને દિમાગ ને હલાવી દેશે....* *એક હોશિયાર ચાટ વાળો...* એક ચાટ વાળો હતો. જયારે પણ ચાટ ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ચાટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ. એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ. નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો. મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી? અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે. એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ. તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન. તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવ...
🍁🍁🍁 *ચાલને ફરી પાછા મળીએ* થાક ઉતરી ગયો હોય તો,    આ અલ્પિવરામને ખસેડીયે સફર હજુ લાંબી છે,    પછી નહી પહોંચીએ લાગણી પર ચડેલી ધૂળને,    આંસુઓથી લૂછીએ ફરી એજ મસ્તી તોફાનના,    હિંચકા પર ઝૂલીએ મનભેદને નેવૈ મૂકી,    મનમેળને સ્વીકારીએ એકબીજાની ભૂલને,    સ્નેહની હૂંફથી સૂધારીઐ વટે ચડેલી વાતને,    વ્હાલથી વધાવીએ ચાલને ફરી પાછા મળીએ,  *જિંદગી....* 🌾🌾🌾
Whatsapp પર આવે લો મેસેજ છે. સુંદર લાગ્યો તો અહીં મુક્યો. આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યું છે. કિનારીએ ટોચાં પડેલી ફૂટપટ્ટી, ને એની ઉપર ઇતરાતુ કોણમાપક મળ્યુ છે. સંચાની કેદમાં ફસાએલી પેન્સિલ, ને ધોળુ ઘસાયેલું સુગંધિદાર રબર મળ્યુ છે. આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યુ છે. પીળા પડી ગયેલા પાનાવાળી નોંધપોથી, ને એમાં સાચવેલો પેન્સિલનો છોલ કિનારીઓ ઉખડી ગયેલી પાટી, અને રંગબેરંગી ચોકનુ એક બાક્સ પણ મળ્યુ છે. આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે. કાંચની ઘસાએલી એક બરણીમાં લખોટીઓ, ને એમાં મારો સફેદ મોટો કંચો મળ્યો છે. ચિરાયેલો લાલ દડો, તત્ત્ડીઓ ભમરડો અને બિલ્લા વળી જાળનુ ગૂંચડુય મળ્યુ છે. આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે. એક જોડી મોજાં, કાણાંવાળી બુઢીયા ટોપી અને સફેદ સ્વટેર જે હવે પીળુ થઈ ગયુ છે. વર્તમાનના અનુભવે જે વારંવાર જોતો હતો, એ રમણીય નાદાન સ્વપ્નુ મળ્યુ છે. આજે માળિયેથી એક ઘરડુ દફતર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે....

Image
No matter where it's found, who made it, and how ancient or recent, a Hindu temple is a reminder that beauty must not vanish from the world. You will always be in my Heart and on my Head. Me is your Creation always miniature in your feet. Always aspire for a thing which endures for ever and which never changes and fades. That thing is Absolute Soul, your Own Self.
કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજાર માં, વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યપાર માં ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું "શું કીમત છે સંબંધ ની ? " દુકાનદારે કહ્યું : કયો લેશો ? બેટા નો આપું, કે પિતા નો ? બહેન નો, કે ભાઈ નો ? કયો લેશો ? માણસાઈ નો આપું કે પ્રેમ નો આપું ? માં નો આપું કે વિશ્વાસ નો ? કયો આપુ ? બોલો તો ખરા, ચુપચાપ ઉભા છો, કઈક બોલો તો ખરા ... હું એ ડરી ને પૂછ્યું : દોસ્ત નો સંબંધ ? દુકાનદાર ભીની આંખો થી બોલ્યો ... "સંસાર આ સંબંધ પર જ તો ટકેલો છે, માફ કરજો આ સંબંધ બિલકુલ નથી, આનુ કોઈ મુલ્ય લગાવી નથી શક્યુ, પણ જે દિવસે આ વેચાઈ જશે ... એ દિવસે આ સંસાર ઉજ્જડ થઇ જશે" આ રચના મારા સૌ સ્નેહી મિત્રો ને અર્પણ છે...  સારૂ છે, પાપણનું *કફન* છે.... નહીંતર આ આંખમાં... ..... ઘણું બધું *દફન* છે...!! ------------------
*અરે વાંચો તો ખરા મઝા આવશે..* (1) 🌿 મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. 🍀 (2) 🌿 માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ? એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે. 🍀 (3) 🌿 અદભુત છે ને...... "દિવસ" બદલાય છે... ને એ પણ "અડધી  રાતે". 🍀 (4) 🌿 જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ જાય છે. 🍀 (5) 🌿 એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર...... ગોપીઓ પણ નહિ આવે રાસ વગર....... જગત માં બનવું છે બધા ને રામ....પણ... વનવાસ વગર. 🍀 (6) 🌿 એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. કેમ કરી ભૂલાવી દેશો... આખે આખો જણ. 🍀 (7) 🌿 એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું... સાહેબ.... જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો... 🍀 (8) 🌿 આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો સુધરી જાય. 🍀 (9) 🌿 શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો, માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથ. 🍀 (10) 🌿 હ્...